Saturday, May 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં  સોમવારે સંતવાણી : કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહીર ભજનની રમઝટ બોલાવશે

મોરબીમાં  સોમવારે સંતવાણી : કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહીર ભજનની રમઝટ બોલાવશે

મોરબી : ગોલોકવાસી સ્વ. પુરીબેન લાખાભાઇ જારીયાનાં ઉત્તરક્રિયા દિવસે તા. 3-2-2025ને સોમવારના રોજ એવન્યુ પાર્ક શેરી નંબર 5 પાર્કિંગ વ્યવસ્થા ગ્રાઉન્ડ પાસે, મોરબી ખાતે રાત્રે 9 કલાકે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સંતવાણીમાં કિર્તીદાન ગઢવી અને લોક સાહિત્યકાર માયાભાઈ આહીર ભજનની રમઝટ બોલાવશે. ત્યારે આ સંતવાણીનો લાભ લેવા પૂર્વ પ્રમુખ મોરબી શહેર ભાજપ લાખાભાઈ જારીયા દ્વારા મોરબીની જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments