Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં મહિલા બુટલેગરના ઘરમાંથી દારૂ ઝડપાયો

મોરબીમાં મહિલા બુટલેગરના ઘરમાંથી દારૂ ઝડપાયો

મોરબી : મોરબી એલસીબી ટીમે માળીયા વનાળિયા સોસાયટીમાં કુખ્યાત મહિલા બુટલેગર સોનલ ઉર્ફે સોનકી અબ્બાસભાઈ કટિયાના રહેણાંકમાં બાતમીને આધારે દરોડો પાડતા રહેણાંકમાંથી 60 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 12 હજાર મળી આવ્યો હતો.વધુમાં દેશી દારૂનો આ જથ્થો આરોપી હરિભાઈ કોળી રહે.નાળિયેરી ગામ, તા.ચોટીલા વાળાઓ આપી ગયાનું આરોપીએ કબુલતા એલસીબી ટીમે બન્ને વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments