Wednesday, September 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તાક્ષર કરાવામા આવ્યા

મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તાક્ષર કરાવામા આવ્યા

સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાન હસ્તાક્ષર અભિયાન ચાલી રહ્યું છે.ત્યારે સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત ઉદ્યમીતા પ્રોત્સાહન માટે ચાલતા ‘ડિજિટલ હસ્તાક્ષર અભિયાનના સમર્થનમાં મોરબી માળીયા ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ના હસ્તાક્ષર કરાવામા આવ્યા હતા. આ તકે સહ સંયોજક શિવાંગ નાનક સહિતના જોડાયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments