Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમહાકુંભ પ્રયાગરાજ ખાતે રત્નેશ્વરીદેવી ને મહામંડલેશ્વર પદવીદાન કરવામાં આવી

મહાકુંભ પ્રયાગરાજ ખાતે રત્નેશ્વરીદેવી ને મહામંડલેશ્વર પદવીદાન કરવામાં આવી

મહાકુંભ પ્રયાગરાજ ખાતે જગતગુરૂ મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 વાસુદેવાઆચાર્યજી મહારાજ ના સાનિધ્ય કથા નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અખિલ ભારતીય અની અખાડા હનુમાનજી ગઢી અયોધ્યા કુબાજી પીઠ દ્વારા જીથરા ( રાજસ્થાન ) સંતો મહંતો દ્વારા રત્નેશ્વરીદેવી ને શ્રી શ્રી 100 મહામંડલેશ્વર ઉપાધિ અર્પણ કરવામાં આવી

મહાકુંભ પ્રયાગરાજ ખાતે કથા નું અયોજન કરવામાં આવ્યું હતું મહામંડલેશ્વર પદવીદાન હાજર રહેલાં મહંતશ્રી ભરતદાજીબાપુ, શ્રી મુકેશબાપુ, શ્રીચંદ્રકાંતબાપુ, રમેશભાઈ, ચંદુભાઈ, ગણેશભાઈ, જગદીશભાઈ, ઘનશ્યામભાઈ, ત્રિભોવનભાઈ, દિલીપભાઈ, કાતિજોત મહિલા મંડળ – ટંકારાના ભકતો ઉપસ્થિત રહ્યા હતાં

મોરબીના રામધન આશ્રમ ખાતે ભક્તો દ્વારા ભવ્ય સામૈયા કરવામાં આવ્યા હતાં ત્યારે બાદ આશ્રમ ખાતે સંતો મહંતો ભાવિક ભકતો હાજરી સન્માન સમારોહ યોજાયો

વાંકાનેર વઢવાણ સીતાપુર કાગદડી સાદુરકા બગથળા તેમજ મોરબી મંડળના સંતો મહંતો પધાર્યા,સાથે જ બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ,પટેલ સમાજ, પ્રજાપતિ સમાજ, રામાનંદ સાધુ સમાજ, ગોસ્વામી સાધુ સમાજ, તેમજ દરેક જ્ઞાતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું

મહાપ્રસાદ વ્યવસ્થા ગોર ખીજડીયા અલગ ધણી ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ કરવામાં આવી હતી. કરવામાં આવી હતી.

મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હસરાજબાપા, કાંતિભાઈ, બજરંગભાઈ, ચુનીભાઈ, હસુભાઈ પડ્યા, અનીલભાઈ મહેતા, પ્રવિણભાઈ, રેવાબેન ધોરીયાણી, જયંતીભાઈ, કેતનભાઈ, મુકેશભાઈ, ધનજીભાઈ,

કાર્યક્રમને સફળ બનાવવા માટે જગ્યા ના સેવકોએ જહેમત ઉઠાવી હતી.મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવી બનતા સાધુ સમાજ તેમજ મોરબી નું ગૌરવ વધાર્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments