Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબીમાં રાજા -રાજાણી પરિવાર ના કુળદેવીશ્રી જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞ

મોરબીમાં રાજા -રાજાણી પરિવાર ના કુળદેવીશ્રી જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞ

મોરબી: મોરબીમાં રાજા-રાજાણી પરિવાર દ્વારા મહા વદ ૧૦ ને તા.૨૩/૨/૨૫ ના રોજ શનાળા બાયપાસ એસ્સાર પેટ્રોલ પંપ વાળી શેરી મોરબી ખાતે જળમાયુ માતાજીનો નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

યજ્ઞ પ્રારંભ સવારે ૭:૩૦ કલાકે, ધજા વિધિ સવારે ૯:૩૦ કલાકે અને યજ્ઞ પૂર્ણાહુતિ બપોરે ૧:૩૦ કલાકે થશે. આ જળમાયું માતાજીના નવચંડી યજ્ઞનો બહોળી સંખ્યામાં રાજા-રાજાણી પરિવારજનોને લાભ લેવા પ્રમુખ હસુભાઈ રાજા તથા ટ્રસ્ટીઓ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત માટે પ્રમુખ હસુભાઈ રાજા મો. ૯૪૨૯૫ ૬૫૧૮૭ પર સંપર્ક કરવો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments