Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીકથી બાઈકની ઉઠાંતરી

વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીકથી બાઈકની ઉઠાંતરી

વાંકાનેર – મોરબી નેશનલ હાઈવે ઉપર વઘાસિયા ટોલનાકા પાસે આવેલ સોમાણી સિરામિક નજીક રહેતા નાજાભાઈ મીઠાભાઈ પરમારની માલિકીનું રૂપિયા 85 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી જતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments