Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમા જૂની અદાવત મામલે યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો

મોરબીમા જૂની અદાવત મામલે યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો

મોરબી શહેરમાં આવેલ સબજેલ પાછળ બાલમંદિર પાસે જૂની અદાવતનો ખાર રાખી ત્રણ શખ્સો એક યુવાન ઉપર હુમલો કરી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સબજેલ પાછળ બાલમંદિર પાસે આરોપી મુસ્તુ દાદુભાઈ દાવલિયા, તૌફિક રફીકભાઈ મકરાણી અને અનવર મુસાભાઈ કુરેશી નામના ત્રણ શખ્સોએ ફરિયાદી તોસિફ ઉર્ફે ચકો મહેબૂબભાઈ બ્લોચ ઉપર જૂની અદાવતનો ખાર રાખી લોખંડના પાઇપ વડે હુમલો કરી ફ્રેક્ચર કરી નાખી જાનથી મારી નાખવા ધમકી આપતા ત્રણેય વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments