Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની રજૂઆતોને પગલે પડધરી  વિસ્તારમાંપી.જી.વી.સી.એલનું બીજું સબ ડીવીઝન મંજુર

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની રજૂઆતોને પગલે પડધરી  વિસ્તારમાંપી.જી.વી.સી.એલનું બીજું સબ ડીવીઝન મંજુર

પડધરી વિસ્તારમાં ઉદ્યોગકારો તથા પાર્ટીના સંગઠન તથા કાર્યકર્તાઓની રજૂઆતને ધ્યાને લઇ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરતા ઉર્જા વિભાગ દ્વારા પડધરી તાલુકામાં પી.જી.વી.સી.એલ. નું એક સબ ડીવીઝન હતું અને બીજું સબ ડીવીઝન મંજુર કરવામાં આવેલ છે. તે બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈનો અભાર વ્યક્ત કર્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments