Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsટંકારા લતીપર ચોકડી શનિવારી બજારમાંથી મોબાઈલ ફોન ચોરી કરનારને ગણતરીના કલાકોમાં પકડી...

ટંકારા લતીપર ચોકડી શનિવારી બજારમાંથી મોબાઈલ ફોન ચોરી કરનારને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ટંકારા પોલીસ

ટંકારા : ટંકારા પોલીસે ગુજરી બજારમાંથી મોબાઈલ ફોનની ચોરી કરનાર શખ્સને નંબર પ્લેટ વગરના સ્કૂટર સાથે પકડી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પોલીસે રાજકોટ-મોરબી હાઇવે ઉપર નંબર પ્લેટ વગરનું સ્કૂટર લઈને જતા અશ્વિનભાઈ મગનભાઈ મકવાણા ઉ.વ.36ને અટકાવી તલાસી લેતા ચોરાઉ મોબાઈલ મળી આવ્યો હતો. આ મોબાઈલ ગુજરી બજરમાંથી ચોરી થયાનું જાણવા મળ્યું હતું. જેથી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સફળ કામગીરી માં ટંકારા પી આઈ કે.એમ.છાંસયા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયેલ હતો

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments