Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરમાં કેન્સર બીમારીની સારવાર દરમિયાન આધેડ મહિલાનું મૃત્યુ

વાંકાનેરમાં કેન્સર બીમારીની સારવાર દરમિયાન આધેડ મહિલાનું મૃત્યુ

વાંકાનેર શહેરમાં ગાયત્રીમંદિર રોડ ઉપર રહેતા મૂળ વડોદરાના રહેવાસી કેશુબેન પ્રવીણભાઈ નકુમ ઉ.51 નામના મહિલાને કેન્સરની બીમારી સબબ વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments