Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના ગારીયા ગામે 10 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

વાંકાનેરના ગારીયા ગામે 10 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે તાલુકાના ગારીયા ગામે યજ્ઞપુરુષ નગરમાં દરોડો પાડી આરોપી વિશાલ મંછારામભાઈ ગોંડલીયા ઉ.24 નામના શખ્સને વિદેશી દારૂની 10 બોટલ કિંમત રૂપિયા 6960 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments