Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી ABVP દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિતે સેલ્ફ ડિફેન્સ તેમજ સાયબર ક્રાઇમનો...

મોરબી ABVP દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિતે સેલ્ફ ડિફેન્સ તેમજ સાયબર ક્રાઇમનો કાર્યક્રમ યોજાયો

મોરબી ABVP દ્વારા ૮ માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સેલ્ફ ડિફેન્સ અને સાયબર ક્રાઇમ નો કાર્યક્રમ યોજયો. જેમાં વિમેન્સ પોલીસ કોન્સ્ટેબલ કોમલબેન મિયાત્રા, ધર્મિષ્ઠાબેન લાખધરીયા વિશેષ ઉપસ્થિત રહ્યાં. તેમના દ્વારા બહેનોને સેલ્ફ ડિફેન્સ અને સાયબર ક્રાઇમની માહિતી આપવામાં આવી. સાથે સાથે સન્માન સમારોહ પણ યોજયો જેમાં મોરબી શહેર માટે ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ ડૉ.હસ્તલેખાબહેન મહેતા, ચંદ્રલેખાબહેન મહેતા તેમજ શ્રદ્ધાબેન ગોંડલિયાનું સન્માન કરવામા આવ્યું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments