Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં યુવાને આર્થિક સંકળામણથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીમાં યુવાને આર્થિક સંકળામણથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર શક્તિ ટાઉનશીપમા નક્ષત્ર હિલ્સમાં રહેતા અને સાફસફાઈનું કામ કરતા સુર ઉર્ફે સુરેશ લાલબહાદુર પરિહાર ઉ.30 નામના નેપાળના વતની યુવાને આર્થિક સંકળામણથી કંટાળી પોતાની રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments