Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ભડિયાદ નજીક જામગરી બંદૂક સાથે યુવકને ઝડપી લેતી એસઓજી

મોરબીના ભડિયાદ નજીક જામગરી બંદૂક સાથે યુવકને ઝડપી લેતી એસઓજી

મોરબી : મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીને આધારે મચ્છુ ડેમના પુલથી ભડિયાદ તરફ જતા માર્ગ ઉપરથી ભડિયાદ કાંટા પાસે રહેતા શખ્સને દેશી બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ટીમે બાતમીને આધારે મચ્છુ ડેમના પુલથી ભડિયાદ તરફ જતા રોડ ઉપરથી પંચરના ધંધાર્થી એવા આરોપી પ્રકાશ રામજીભાઈ વાનેસિયા ઉ.35 રહે.ભડિયાદ કાંટા વાળાને રૂપિયા 2000ની કિંમતની દેશી બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસના આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

આ સફળ કામગીરી માં એસ.ઓ.જી પી આઈ એન.આર.મકવાણા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયેલ હતો

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments