Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના સોખડા ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કર્યાનો ખાર રાખી આધેડ ઉપર હુમલો

મોરબીના સોખડા ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કર્યાનો ખાર રાખી આધેડ ઉપર હુમલો

મોરબી તાલુકાના સોખડા ગામના ન્યાય સમિતિના ચેરમેને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરતા આ ફરિયાદનો ખાર રાખી 11 આરોપીઓએ જાતિ પ્રત્યે અપમાનિત કરી માર મારતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા રમેશભાઈ ખીમાભાઈ મકવાણાએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હોય જેનો ખાર રાખી આરોપીઓ મનસુખભાઇ લાભુભાઇ સુરેલા, મેહુલભાઇ લાભુભાઇ થરેસા, અનિલભાઇ દિલીપભાઇ, અરવીંદભાઇ દિલીપભાઇ, રાકેશભાઇ દિલીપભાઇ,  વિજયભાઇ રામસુરભાઇ,, રમેશભાઇ રામસુરભાઇ, મહેશભાઈ ભીમજીભાઈ, મનસુખભાઇના પત્નિ, દિલિપભાઇ લાભુભાઇના પત્નિ, અને પ્રવિણભાઇ ભીમજીભાઇના પત્નિ રહે. બધા.સોખડા ગામ વાળાઓએ માર મારી ખિસ્સામાંથી મોબાઈલ તેમજ રોકડા રૂપિયા 5000 લઈ લઈ જાતિ પ્રત્યે અપમાનિત કરતા બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments