મોરબીના ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ અને જાનકીબેન કૈલાની વ્હાલી દિકરી રાગીનો આજે જન્મદિન હોય એ નિમિતે ડૉ. હેડગેવાર સ્મારક સમિતિને અનુદાન અર્પણ કરવામાં આવ્યું હતું. નાની ઉંમરમાં અનેક ખ્યાતનામ લોકો અને સંત પુરુષોનું સાનિધ્ય પ્રાપ્ત કરી આશીર્વાદ એવમ શુભેચ્છા પ્રાપ્ત કરનાર રાગીને જન્મદિવસની અનંત શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
