Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબી : વસંતલાલ ત્રિકમજીભાઈ રાયમગીયાનું અવસાન, સોમવારે બેસણું

મોરબી : વસંતલાલ ત્રિકમજીભાઈ રાયમગીયાનું અવસાન, સોમવારે બેસણું


મોરબી : સ્વ. ત્રિકમજી કરમશીભાઈ રાયમગીયાના પુત્ર વસંતલાલ ત્રિકમજી રાયમગીયા (ઊ.વ. ૮૨) તે આનંદભાઈ, સ્વ. ઉમંગભાઈ તથા આશિષભાઈના પિતાશ્રી તથા સ્વ. ઈશ્વરભાઈ, સ્વ. નટવરભાઇ, ચંદુભાઈ તથા નરેન્દ્રભાઈના ભાઈ તથા સ્વ. જશવંતીબેન પ્રભુદાસ તથા કાંતાબેન નારણદાસ  તથા રંજનબેન અરવિંદભાઈના ભાઈ તેમજ કૌશલ, સોનાલી, વિધિ, શ્લોક, પલક, અને આદ્વિકના દાદા તા. ૨૫/૦૪/૨૫ શુક્રવાર ના રોજ શ્રીજીચરણ પામેલ છે

બેસણું તારીખ ૨૮/૦૪/૨૫ સોમવાર સાંજે ૪:૩૦ થી ૬:૦૦ કલાકે શ્રી જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે 
આનંદભાઈ :-૯૪૨૬૪૪૮૨૦૨
આશિષભાઈ :-૯૯૭૯૦૦૦૧૦૫

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments