Friday, August 14, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabi૮૦ મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી અન્વયે મોરબી જિલ્લાની સરકારી કચેરીઓ અને...

૮૦ મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી અન્વયે મોરબી જિલ્લાની સરકારી કચેરીઓ અને ભવનો રોશનીથી ઝળહળી ઉઠ્યા

૧૫મી ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વના ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે જિલ્લા સેવા સદન સહ મહત્વની ઇમારતો પર કરાયો આકર્ષક લાઈટિંગ શણગાર

૧૫મી ઓગસ્ટ – સ્વાતંત્ર્ય દિનના પાવન રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં ઉત્સાહવર્ધક અને દેશભક્તિસભર માહોલ ઊભો કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય પર્વની ઉજવણી પૂર્વે મોરબી જિલ્લા સેવાસદન, જિલ્લા પંચાયત કચેરી, વિવિધ સરકારી ભવનો, તાલુકા કચેરીઓ તેમજ જાહેર સ્મારકો પર ઝાકઝમાળ રોશની અને રંગબેરંગી લાઈટિંગનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.

સ્વાતંત્ર્ય પર્વના ગૌરવવંત અવસરને વધાવવા અને નાગરિકોમાં દેશપ્રેમની ભાવના પ્રબળ બનાવવાના ઉદ્દેશથી કરવામાં આવેલી આ ઝળહળતી રોશનીથી મોરબી દેશ ભક્તિના રંગે રંગાયું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments