Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારાના લજાઈ નજીક કુવામાંથી યુવાનની લાશ મળી આવી

ટંકારાના લજાઈ નજીક કુવામાંથી યુવાનની લાશ મળી આવી

મોરબી : ટંકારા તાલુકાના લજાઈ – હડમતીયા રોડ ઉપર આવેલ સાર્થક પોલી કલાસ કારખાનાની બાજુમાં આવેલ કુવામાંથી મોરબી શહેરના રવાપર રોડ ઉપર સાનિધ્ય પાર્કમાં ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતા મહેશકુમાર મગનલાલ પાડલીયા ઉ.34 નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરાતા હાલમાં અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments