Monday, April 27, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabi2 વર્ષના બાળકનો જીવ બચાવતી 108 ટિમ

2 વર્ષના બાળકનો જીવ બચાવતી 108 ટિમ

મોરબી : ચરાડવા સીએચસી ખાતે એક ગંભીર હાલતમાં રહેલા બાળકને 108ની ટીમે પ્રાથમિક સારવાર આપવાની સાથે તાત્કાલિક સિવિલ હોસ્પિટલે પહોંચાડી તેનો જીવ બચાવ્યો છે.

તા.4ના રોજ રાત્રે 9:40 કલાકે 108ને ઇમરજન્સીને કોલ મળ્યો હતો. જેમાં ચરાડવા CHCમાં 2 વર્ષના બાળક અવિરાજ ગૌતમભાઈની તબિયત ગંભીર રીતે ખરાબ હતી. ડો. કૈલા દ્વારા બાળકને તુરંત વધુ સારવાર માટે રીફર કરવાનો નિર્ણય લેવાના આવ્યો હતો. આ બાળકના PLUS 176, RR 28, RBS 613 અને એકદમ તાવ હતો. ડો. ઋદ્રેશના માર્ગદર્શનથી EMT પ્રવીણ મેર અને પાઇલોટ અયાજખાન ગાસુરાએ નાના બાળકને 108માં પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક મોરબી સિવિલમાં પહોંચાડ્યો હતો. આમ 108ની ટીમે ત્વરિત કામગીરી કરી બાળકનો જીવ બચાવ્યો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments