Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiભારત પાકિસ્તાનની હાલની સ્થિતિ વચ્ચે ફેક ન્યુઝ ફેલાવશો કે રાષ્ટ્ર વિરોધી પોસ્ટ...

ભારત પાકિસ્તાનની હાલની સ્થિતિ વચ્ચે ફેક ન્યુઝ ફેલાવશો કે રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરશો તો આકરી કાર્યવાહી થશે.

મોરબી:- મોરબી જિલ્લા પોલીસની હાલની ભારત પાકિસ્તાનની પરિસ્થિતિ જોતા, સોશિયલ મીડિયા ઉપર બાજ નજર છે. ભારત અને પાકિસ્તાનનું વચ્ચે યુદ્ધની સ્થિતિ છે મોરબી જિલ્લા પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકતા અને સહ પ્રભુતા પર અસર કરતી કોઈપણ ખોટી માહિતી કે ફેંક ન્યુઝ કરે તેવી પોસ્ટ કરવી નહીં મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાલ બાજ નજર રાખવામાં આવી રહી છે જો આવા પ્રકારની કોઈ ફેક પોસ્ટ કરનાર વ્યક્તિ પકડાશે, તો તેના પર સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા પોલીસની યાદીમાં જણાવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments