Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના મચ્છુ -3 ડેમ નજીકથી બાઈકની ચોરી

મોરબીના મચ્છુ -3 ડેમ નજીકથી બાઈકની ચોરી

મોરબી કંડલા બાયપાસ ઉપર ગત ફેબ્રુઆરી માસમાં સોની વેપારી સુજ્ઞેશભાઈ ચંદુલાલ પાટડીયા ઉ.35 નામના સોની વેપારીના બાઈકમાંથી ચેઇન ઉતરી જતા મચ્છુ -3 ડેમ નજીક બાઈક મૂકી ઘેર ચાલ્યા ગયા બાદ બીજા દિવસે બાઈક લેવા જતા બાઈક નહિ મળી આવતા ફેબ્રુઆરી માસમાં થયેલ રૂ.30 હજારના બાઈક ચોરી અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments