Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના પીપળી રોડ પર ગાડીની પલ્ટી મારી જતા ટાઈલ્સ રેલમછેલમ

મોરબીના પીપળી રોડ પર ગાડીની પલ્ટી મારી જતા ટાઈલ્સ રેલમછેલમ

મોરબી : મોરબીના પીપળી રોડ પર આજે બપોરના સમયે ટાઇલ્સ ભરેલી ગાડી પસાર થઈ રહી હોય ત્યારે અચાનક ટાયર ફાટતાં ટાઈલ્સ ભરેલી એક ગાડી પલટી મારી ગઈ હતી. બનાવની વિગત જોઈએ તો, ટાઈલ્સ ભરેલું એક છોટા હાથી પીપળી રોડ પરથી પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન અચાનક ટાયર ફાટ્યું હતું. જેથી ગાડી ડીવાઈડર કુદાવીને સામેની તરફ જઈને પલટી ખાઈ ગયું હતું. આ ગાડીમાં સવાર ડ્રાઈવર અને અન્ય એક બાળકીને સામાન્ય ઈજાઓ થઈ હતી અને ટાઈલ્સમાં નુકસાન થયું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments