Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળીયામાં પૈસાની ઉઘરાણી મામલે યુવાનને છરી ઝીંકી

માળીયામાં પૈસાની ઉઘરાણી મામલે યુવાનને છરી ઝીંકી

મોરબી : માળીયા મિયાણા ગામે જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા અલાયાભાઈ કરીમભાઈ ભટ્ટી ઉ.22 નામના યુવાને ગત તા.9ના રોજ બાકી પૈસા મુદ્દે આરોપી સમીર હુસેનભાઈ જેડા પાસે ઉઘરાણી કરતા આરોપી સમીરે પેન્ટના નેફામાંથી છરી કાઢી અલાયાભાઈને ડોકના ભાગે તેમજ જમણા હાથના બાવડાના ભાગે છરી વડે ઇજાઓ પહોચાડતાં બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments