Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળિયા (મિં)ના ખાખરેચી ગામે વરલી મટકાનો જુગાર રમાડતો એક ઈસમ ઝડપાયો

માળિયા (મિં)ના ખાખરેચી ગામે વરલી મટકાનો જુગાર રમાડતો એક ઈસમ ઝડપાયો

મોરબી એલસીબી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે સ્વામિનારાયણ સોસાયટીમાં જવાના રસ્તે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી તેજસ ઉર્ફે પિન્ટુ નરસીભાઈ લાંઘણોજા નામના શખ્સને રોકડા રૂપિયા 2400 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments