Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરંગપર ગામ નજીકથી દારૂની બોટલ સાથે એક ઈસમને ઝડપી લેતી મોરબી તાલુકા...

રંગપર ગામ નજીકથી દારૂની બોટલ સાથે એક ઈસમને ઝડપી લેતી મોરબી તાલુકા પોલીસ

મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રંગપર ગામની સીમમાં સિયારામ સિરામિક સામેથી શંકાસ્પદ હિલચાલ કરતા આરોપી રવિ બાબુભાઇ હમીરપરા ઉ.24 રહે.જીવાપર(ચ) તા.મોરબી નામના શખ્સને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 686 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments