Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા સિંદૂર રેલી યોજાઈ

મોરબી શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા સિંદૂર રેલી યોજાઈ

મોરબી : તારીખ 21 મેના રોજ મોરબી શહેર ભાજપ મહિલા
મોરચા દ્વારા મહિલા મોરચાના પ્રમુખ અલ્પાબેન કક્કડ અને દક્ષાબેન અમૃતિયાના અધ્યક્ષસ્થાને સિંદૂર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા તેમજ મોરબી શહેર ભાજપના મહામંત્રી જયશ્રીબેન વાઘેલા, મોરબી જિલ્લા ભાજપ કારોબારી સભ્ય શ્રદ્ધાબેન પટેલ સહિત સમાજના આગેવાન બહેનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં અંદાજે 45 થી 50 જેટલી મહિલાઓએ પોતાના હાથમાં સિંદૂર તથા દીપ પ્રાગટ્ય કરીને અવધ- 4 શ્રી રામજી મંદિર, નાની કેનાલ રોડ પર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments