Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiશનાળા ગામે તળાવમાં ડૂબી જતાં માસુમ બાળકનું મૃત્યુ

શનાળા ગામે તળાવમાં ડૂબી જતાં માસુમ બાળકનું મૃત્યુ

મોરબીના શક્ત શનાળા ગામે આવેલ તળાવમાં ન્હાવા ગયેલા અમિત ગોપાલભાઈ કાનાણી ઉ.8 નામના બાળકનું તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments