Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના વિજયનગરમાં પીવાનાં પાણી પ્રશ્નને લઈ ડે.કમિશનરને રજુઆત કરતા પુષ્પરાજસિંહ

મોરબીના વિજયનગરમાં પીવાનાં પાણી પ્રશ્નને લઈ ડે.કમિશનરને રજુઆત કરતા પુષ્પરાજસિંહ

મોરબી : આજરોજ મોરબીના વોર્ડ નંબર ૨માં આવેલ વીસીપરા પાછળનાં વિજયનગર વિસ્તારમાં પીવાનાં પાણીનાં મુખ્ય પ્રશ્નને લઈ શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ સ્થાનીકો આગેવાનો સાથે મુલાકાત કરી મહાનગરપાલીકાનાં ડે.કમિશનર સોની સાથે ટેલીફોનીક ચર્ચા કરી તાત્કાલીક આ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન હલ કરવા માટે રજુઆત કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments