Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમિશન નવભારત ગુજરાત પ્રદેશમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં અધ્યક્ષ તરીકે અમુલભાઈ જોષીની વરણી

મિશન નવભારત ગુજરાત પ્રદેશમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં અધ્યક્ષ તરીકે અમુલભાઈ જોષીની વરણી

મોરબી :મિશન નવભારત ગુજરાત પ્રદેશમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં અધ્યક્ષ તરીકે ખૂબ જ બહોળું મિત્ર વર્તુળ ધરાવતા અમુલભાઈ જોષીની વરણી કરવામાં આવી છે જે બદલ તેમને ચોમેરથી શુભેચ્છા આપવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મિશન નવ ભારત વડાપ્રધાન મોદીનું સંગઠન છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા સાથે કામ કરી રહ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments