Wednesday, May 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લામાં ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ૧૯૬૨ ટીમ દ્વારા  ઊજવણી...

મોરબી જિલ્લામાં ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ૧૯૬૨ ટીમ દ્વારા  ઊજવણી કરવામાં આવી.

સમગ્ર રાજ્યમાં બીમાર, વૃધ્ધ, દિવ્યાંગ, અબોલ જીવોની સારવાર માટે ૧૯૬૨ કરૂણા હેલ્પલાઇન, MVD, MVU કાર્યરત છે. જેમ પશુઓ પ્રત્યે સહાનુભૂતી દાખવી તેમની નિ:સ્વાર્થ ભાવે ૧૯૬૨ ની ટીમ દ્વારા સેવા કરવામાં આવે છે, તેમજ પ્રકૃત્તિ પ્રત્યે સેવા દાખવી સમગ્ર મોરબી જિલ્લામાં ૧૯૬૨, MVD, MVU ટીમ દ્વારા વૃક્ષારોપણ કરી પ્રકૃત્તિનુ જતન કરવાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો.

તાજેતરમાં ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ૧૯૬૨, MVD, MVU ટીમ દ્વારા MVD, MVU ના મોરબી જિલ્લાના બધા જ વેટરનરી ઓફિસરશ્રી અને પાઇલોટ કમ ડ્રેસર દ્વારા દરેક ગામમાં ૩૦ જેટલા છોડ રોપીને પ્રકૃત્તિનો જતન કરવાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments