મોરબી: અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના માતૃશ્રી કસ્તુરબેન ઉઘરેજાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા મોરબીના લોકો માટે મહત્વપુર્ણ જાહેરાત કરવામાં આવી છે. હાલમાં નવરાત્રિ નજીક આવી રહી છે. ત્યારે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા નવરાત્રી સુધી ત્રણ મહિના માટે ગરબા તદ્દન ફ્રી શીખવવામાં આવશે જેમાં લેડીસ બેન્ચ,ચિલ્ડ્રન બેન્ચ અને જેન્ટ્સ બેન્ચ અલગ અલગ રાખવામા આવેલ છે જેનું ગ્રાન્ડ ઓપનિંગ ૧૯ જૂન ૨૦૨૫ ના રોજ સાંજે ૭:૦૦ કલાકે રાખવામા આવેલ છે તો મોરબી ના તમામ ભાઈઓ તથા બહેનો ને રજિસ્ટ્રેશન કરવા વિનંતી કરવામાં આવી છે. મોરબી વાસીઓ થઈ જાવ તૈયાર આ વર્ષ ગરબા શીખીએ વિનર્સ એકેડમીના સંગ જેમા કોરિયોગ્રાફર છે. વિનર્સ ડાન્સ એકેડમી ના ઓનર સંજયભાઈ વ્યાસ અને તાન્યા ગુલવાણી અને વિનર્સ ટિમ પ્રોગ્રામની જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે મો.૯૯૭૯૧ ૮૨૨૨૨ પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ફોર્મ મેળવા માટે નું સ્થળ
(૧) અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપ
છાત્રાલય રોડ, સુપર માર્કેટ
(૨) નીલકંઠ સ્કૂલ
રવાપર રોડ
(૩) ઓમ શાંતિ ઇંગ્લિશ સ્કૂલ
સનાળા રોડ
(૪) વિનર્સ ડાન્સ એકેડમી
કોહિનૂર કોમ્પ્લેક્સ, રવાપર ચોકડી
ગરબા શિખવા માટે નું સ્થળ
(૧) રામેશ્વર પાર્ટી પ્લોટ
રવાપર ઘુંનડા રોડ, ન્યૂ એરા સ્કૂલ ની બાજુ મા મોરબી-૧
(૨) શિવાલીકા કોમ્પ્લેક્સ
મહેન્દ્રનગર ચોકડી મોરબી-૨
સ્પેશિયલ લેડીસ માટે
(૧) શ્રુતિ વ્યાસ
(૨) બ્રિજલ ઠક્કર
(૩) મીરા દવે
(૪) અર્ચના રાજા
(૫) પૂજા પટેલ
(૬) દિવ્યા રાવલ
(૭) કિંજલ ભાનુશાલી
સ્પેશિયલ જેન્ટ્સ માટે
(૧) અવી પટેલ
(૨) પ્રતિક મહેતા
(૩) તુસર ચાવડા
(૪) કલ્પેશ લાલવાણી
(૫) કૌશિક પટેલ
(૬) જૈનમ સોની
(૭) શિવમ શર્મા
જેવો અમને સપોર્ટ કરી રહ્યા છે
(૧) જીતુભાઇ રબારી
(૨) રામભાઈ મહેતા
(૩) અંકિતભાઈ ગજ્જર