Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના તીથવા ગામે સીડી ઉપરથી પડી નીચે પટકાતા યુવાનનું મોત

વાંકાનેરના તીથવા ગામે સીડી ઉપરથી પડી નીચે પટકાતા યુવાનનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામે ગત તા.12ના રોજ સાંજના સમયે પ્રવીણભાઈ દેવજીભાઈ મેસરિયા ઉ.45 પોતાના ઘેર સીડી ઉપરથી નીચે પડી જતા ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન તા.13ના રોજ મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments