Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ઘુંટુ ગામેથી બાઇકની ઉઠાંતરી

મોરબીના ઘુંટુ ગામેથી બાઇકની ઉઠાંતરી

મોરબી તાલુકાના ઘુટુ ગામે આવેલ હરિનગર સોસાયટી પાસે આવેલ મારુતિનંદન સોસાયટીમાં રહેતા ફરિયાદી રમેશગીરી કાનગીરી ગોસાઈ ઉ.52ના ઘર પાસે પાર્ક કરેલું રૂપિયા 60 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા તસ્કરો તા.30 મે ના રોજ ચોરી કરી લઈ જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments