Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના સરતાનપર પાસે ટ્રેઇલરની ઠોકરે યુવાનનું મોત

વાંકાનેરના સરતાનપર પાસે ટ્રેઇલરની ઠોકરે યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક રાતાવીરડા ગામ તરફ જવાના રસ્તે આરજે – 52 – જીબી – 0147 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે અંદાજે 30થી 35 વર્ષનો અજાણ્યો યુવાન પગપાળા ચાલીને જતો હતો ત્યારે ગત તા.12ના રોજ પાછળથી હડફેટે લઈ પછાડી દઈ પેડુના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા આ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ યુવાનના વાલી વારસો અંગે શોધખોળ કરવા છતાં કોઈ મળી ન આવતા હાલમાં રાતાવીરડા ગામના સવસીભાઈ જાદવભાઈ કૂણપરાએ અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રેઇલર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments