Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી સિરામીક મેન્યુફેકચર એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બોપલીયાનો આજે જન્મદિવસ

મોરબી સિરામીક મેન્યુફેકચર એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બોપલીયાનો આજે જન્મદિવસ

મોરબી સીરામીક મેનયુફેકચર એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બોપલીયાનો આજે જન્મદિવસ છે. તેઓ સીરામિક ઉધોગોના વિકાસ માટે સતત પ્રયાસો કરી રહ્યા છે અને સીરામીક ઉદ્યોગના પ્રશ્નોને સતત વાચા આપવાના પ્રયત્નો કરી સીરામીક ઉદ્યોગને નવી ઉંચાઈ અપવનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આવા સંનિષ્ઠ ઉદ્યોગ અગ્રણીના જન્મદિવસ નિમિત્તે સીરામીક એસોસિએશન પરિવારે તેમને શુભેચ્છાઓ પાઠવી મોરબી સીરામીક અને સમાજના કામ કરવામાં હર હંમેશને માટે તત્પર રહો અને માં ઊમીયાને પ્રાર્થના કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments