Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઅજય લોરિયા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા અંડર 14 ટુર્નામેન્ટના ખેલાડીઓને...

અજય લોરિયા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા અંડર 14 ટુર્નામેન્ટના ખેલાડીઓને સન્માનિત કરાયા

મોરબી ખાતે રીઅલ ક્રિકેટ એકેડેમીમાં અંડર 14 માં મોરબી-બરોડા વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓને અજય લોરિયા સંચાલિત ‘સેવા એ જ સંપત્તિ’ ફાઉન્ડેશન દ્વારા ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાથીઓને સન્માનિત કરતાં તેમના ચહેરા પર હર્ષની લાગણી ફેલાઇ હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments