Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરમાં ઝેરી દવા પી લેનાર યુવાનનું મોત

વાંકાનેરમાં ઝેરી દવા પી લેનાર યુવાનનું મોત

વાંકાનેર : વાંકાનેર શહેરમાં આરોગ્યનગરમાં રહેતા હરેશભાઇ કુકાભાઈ શિહોરા ઉ.46 નામના યુવાને 15 દિવસ પૂર્વે ઝેરી દવા પી લીધા બાદ મોરબી ખાનગી હપસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા બાદ ઘેર લાવવામાં આવ્યા હતા.જે બાદ ગઈકાલે શ્વાસ લેવામાં તકલીફ શરૂ થતા સારવાર માટે રાજકોટ લઈ જતા હતા ત્યારે બેભાન બની જતા પરત વાંકાનેર લાવવામાં આવતા સરકારી હોસ્પિટલના તબીબે મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments