Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના લાતી પ્લોટ-2માં કામચલાઉ ધોરણે રસ્તાનું રિપેરીગ કરતું મનપા

મોરબીના લાતી પ્લોટ-2માં કામચલાઉ ધોરણે રસ્તાનું રિપેરીગ કરતું મનપા

મોરબી : મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નં. ર, ૩, ૪ અને ૭મા ભારે વરસાદના કારણોસર રસ્તો ખરાબ થયેલ હતો જે અન્વયે સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખા દ્વારા શેરી નં.ર માં વેટમીક્ષ નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને શેરી નં.૩, ૪ અને ૭માં વેટ મીક્ષ નાખવાની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. તેમ મહાપાલિકાની સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખાના સિટી ઇજનેરની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments