Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના સીમાવર્તી ગામોમાં કાલે ફ્રી મેડિકલ કેમ્પ

મોરબીના સીમાવર્તી ગામોમાં કાલે ફ્રી મેડિકલ કેમ્પ

મોરબી : સીમા જાગરણ મંચ મોરબી, ડો. હેડગેવાર સ્મારક સમિતિ અને NMO દ્વારા સીમાવર્તી ગામો ભાવપર, બગસરા અને વર્ષામેડી વગેરે ગામોની પ્રાથમિક શાળા ખાતે આવતીકાલ તા. 22-6-2025 ને રવિવારના રોજ સવારે 9 કલાકે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો સર્વે ગ્રામજનોને લાભ લેવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments