Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના બ્રહ્મસમાજ અગ્રણી ભુપતભાઈ પંડ્યાનો આજે જન્મદિવસ

મોરબીના બ્રહ્મસમાજ અગ્રણી ભુપતભાઈ પંડ્યાનો આજે જન્મદિવસ

મોરબી : પરશુરામ ધામના પ્રણેતા અને બ્રહ્મસમાજ અગ્રણી ભુપતભાઈ પંડ્યાનો આજે જન્મદિવસ છે ભુપતભાઈ પંડ્યા હાલ પરશુરામ ધામના ટ્રસ્ટી તરીકે કાર્યરત છે તેમજ તેઓ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી ચુક્યા છે આજે ભુપતભાઈ પંડ્યાના જન્મદિવસ પ્રસંગે બ્રહ્મ સમાજ અગ્રણીઓ, તેમનો પરિવાર, મિત્રો અને મોરબી ડેઈલી ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments