Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ભડીયાદ કાંઠા વિસ્તારમાંથી યુવતી લાપતા

મોરબીના ભડીયાદ કાંઠા વિસ્તારમાંથી યુવતી લાપતા

(જયેશ બોખાણી દ્વારા)

મોરબી : મોરબીના ભડીયાદ કાંઠા વિસ્તારમાં રહેતા રમેશભાઈ દેવજીભાઈ ભોંયાની 19 વર્ષિય દિકરી દક્ષાબેન ભોંયા તા.5 જૂનના રોજ સોડા પીવા જવાનું કહી લાપતા થય જતાં પરિવાર ચિંતિત બન્યો છે. આ બનાવ અંગે દિકરીના પિતા રમેશભાઈએ મોરબી સીટી બી ડિવીઝન પોલીસ મથકે ગુમ થયા અંગેની અરજી આપી છે. તથા જો કોઈને ઉપરોક્ત ફોટા વાળી દિકરી અંગેની જાણ થાય તો તેમણે મો.9978553895 પર સંપર્ક કરવા અપિલ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments