Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની વિદ્યાર્થિની CA ફાઇનલ પરીક્ષામાં ઉત્તીર્ણ

મોરબીની વિદ્યાર્થિની CA ફાઇનલ પરીક્ષામાં ઉત્તીર્ણ

મોરબી : મોરબીના સંજયકુમાર ધોળકિયાની દીકરી ખુશ્બુ ધોળકિયાએ CAની ફાઇનલ પરીક્ષા પાસ કરીને પરિવારનું ગૌરવ વધાર્યું છે. ખુશ્બુ ધોળકિયાએ CAની ફાઇનલ પરીક્ષામાં 164 માર્ક પ્રાપ્ત કરીને ફાઈનલ પરીક્ષા પાસ કરી છે. ત્યારે તેને સગા સંબંધીઓ અને મિત્ર વર્તુળમાંથી અભિનંદન વર્ષા થઈ રહી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments