Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લામાં સેવા કાર્યો થકી ખોડલધામના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસની ઉજવણી

મોરબી જિલ્લામાં સેવા કાર્યો થકી ખોડલધામના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસની ઉજવણી

મોરબી : તારીખ 11 જુલાઈના રોજ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે મોરબી જિલ્લામાં સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ખોડલધામ સમિતિ- મોરબી દ્વારા મોરબીમાં આવેલ યદુનંદન ગૌ સેવા ટ્રસ્ટ સંચાલિત માનવસેવા આશ્રમના મંદબુદ્ધિ તથા દિવ્યાંગોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત થોરીયાળી બંગાવડી પાટીયા પાસે આવેલ વાત્સલ્ય બાલાશ્રમના બાળકોને જરૂરી સ્ટેશનરી કિટનું વિતરણ કરીને નરેશભાઈ પટેલના જન્મદિવસની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments