Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઅનુ.જાતિ વિસ્તારના વિવિધ પ્રશ્નો માટે બાબુભાઈ પરમારનો સંપર્ક કરવા અપીલ

અનુ.જાતિ વિસ્તારના વિવિધ પ્રશ્નો માટે બાબુભાઈ પરમારનો સંપર્ક કરવા અપીલ

મોરબી મહાનગરપાલિકામાં મોરબી શહેર અનુસૂચિત જાતિ વિસ્તારોમાં કોઈપણ પ્રશ્નો પાણી, રોડ-રસ્તા, ગટર, લાઇટ જેવા તમારા પ્રશ્નો મોરબી મહાનગરપાલિકામાં લેખિત રજૂઆત કરી અને મને કોપી વોટ્સએપ પર મોકલી આપો. અમે તમારી સાથે કોઈ પણ પરિસ્થિતિમાં સાથે જ છીએ. અને તમારા પ્રશ્નનું નિરાકરણ લાવવા માટેના પ્રયાસો કરીશું તેવું બાબુભાઈ પરમાર
પ્રમુખ (મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો) મો.9904031255એ જણાવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments