Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ભારતીય મજદૂર સંઘના સ્થાપના દિનની ઉજવણી નિમિતે વિશ્વકર્માનું પૂજન

મોરબીમાં ભારતીય મજદૂર સંઘના સ્થાપના દિનની ઉજવણી નિમિતે વિશ્વકર્માનું પૂજન

મોરબી : આજે ભારતીય મજદૂર સંઘના સ્થાપના દિન નિમિત્તે નવલખી/મોરબી ખાતે આરાધ્ય દેવ વિશ્વકર્મા ભગવાનના પૂજન – અર્ચનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પોર્ટ ઓફિસર કેપ્ટન આર.કે. મીશ્રા, લિબાચીયા સહીત અધિકારીઓએ હાજરી આપી હતી અને શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. આ દરમ્યાન સ્થાનીક અમરસીભાઈ પટેલ, ભારતીય મજદૂર સંઘના જિલ્લા મંત્રી પ્રણવભાઈ ઠાકર તથા વલ્લભભાઈ સુમડ, મનોજભાઈ ઠાકર, સુખદેવસિહ જાડેજા, માનસિગભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments