Sunday, March 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનવા મકનસર શાળાના બાળકોએ પોલીસ હેડક્વાર્ટરની મુલાકાત લઈ પોલીસની કામગીરીની માહિતી મેળવી

નવા મકનસર શાળાના બાળકોએ પોલીસ હેડક્વાર્ટરની મુલાકાત લઈ પોલીસની કામગીરીની માહિતી મેળવી

મોરબી : શનિવારે બેગલેસ ડે અંતર્ગત મોરબીના નવા મકનસર પ્રાથમિક શાળાના 6 થી 8 ધોરણના બાળકોએ મોરબી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી અને ત્યાં બાળકોને પોલીસ અધિકારીઓ દ્વારા પોલીસની કામગીરીની બધી જ માહિતી જેવી કે ડોગ્સ કોડ, શસ્ત્રાગારની માહિતી, પોલીસ પ્રશાસનના અલગ અલગ વાહનોની માહિતી, પોલીસ વિભાગોની અલગ અલગ માહિતી આપી હતી. કુલ ૧૯૦ બાળકો સાથે શાળાના શિક્ષકોએ આ ઉપયોગી માહિતી બદલ મોરબી જિલ્લા પોલીસ વિભાગનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments