Saturday, May 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નવા હાઉસિંગ બોર્ડમાં દારૂ ઝડપાયો, આરોપી ફરાર

મોરબીના નવા હાઉસિંગ બોર્ડમાં દારૂ ઝડપાયો, આરોપી ફરાર

મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ કવાટર્સમાં સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે આરોપી મનોજ ઉર્ફે મનીષ કિશોરભાઈ ખારચિયાના રહેણાંકમાં દરોડો પાડતા વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 7200 મળી આવી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments