Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળીયાના ખાખરેચી પાસે પવનચક્કીના 64 મીટર લંબાઈનો કેબલ તસ્કરો ઉઠાવી ગયા

માળીયાના ખાખરેચી પાસે પવનચક્કીના 64 મીટર લંબાઈનો કેબલ તસ્કરો ઉઠાવી ગયા

મોરબી : માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં આવેલ સરલા પરફોર્મન્સ ફાઇબર્સ લિમિટેડ કંપનીની પવનચક્કીમાં ઘુસી ગત એપ્રિલ માસમાં અજાણ્યા તસ્કરે અંદાજે 64 મીટર લંબાઈનો પાવર સપ્લાય કેબલ કિંમત રૂપિયા 23,040 તોડી ચોરી કરી જતા બનાવ અંગે કંપનીના કર્મચારી રમઝાનભાઈ મુસાભાઈ કાજેડીયાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments