Wednesday, April 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiલાઇન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા શાળાના બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ

લાઇન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા શાળાના બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ

મોરબીની પોલીસલાઇન કુમાર તાલુકા શાળામાં લાઇન્સ કલ્બ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેંટ દિનેશભાઇ વિડજા, સેક્રેટરી પિયુષભાઇ સાણજા, ટ્રેજરર કમલેશભાઇ પનારાના સાહયોગથી શાળાના ૨૨૭ બાળકોને બર્થડે સેલિબ્રશન પ્રોજેક્ટ અંતર્ગત બાલવાટીકા, ધોરણ ૧ થી ૫ ના બાળકોને લંચ બોક્સ તેમજ ધોરણ ૬ થી ૮ ના બાળકોને વોટરબેગ પ્રોત્સાહન ઇનામ તરીકે આપવામા આવ્યા હતા.આ માટે શાળાના આચાર્ય રાકેશભાઈ રાઠોડએ યાદિમાં જણાવેલ છે કે આ પ્રોજેક્ટમાં મોરબીની સરસ્વતિ મંદિર પ્રાથમિક શાળાના ૩૪૮ બાળકો તેમજ ટંકરાની સજનપર પ્રાથમિક શાળાના ૩૫૮ બાળકો સાથે કુલ ૯૩૩ બાળકોને રૂા.૮૮,૦૦૦ ના ખર્ચે લંચબોક્ષ-વોટરબેગ આપેલ છે.જે બદલ દાતાનો આભાર વય્કત કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments